પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજનમાં એનોડ પર શું થાય છે?

  • A
    $Na^{+}$ નું ઓક્સિડેશન થાય છે
  • B
    $Cl^{-}$ નું ઓક્સિડેશન થાય છે
  • C
    $Cl^{-}$ નું રિડક્શન થાય છે
  • D
    $Na^{+}$ નું રિડક્શન થાય છે

Explore More

Similar Questions

ક્લોરિનના વ્યાપારી ઉત્પાદનમાં $500 \ A$ ના પ્રવાહનો ઉપયોગ કરીને $3.21 \times 10^6$ કુલંબનો વીજભાર પસાર કરવા માટે કેટલી મિનિટની જરૂર પડે?

નીચેના પૈકી કયું સૌથી પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે?

$3 \ mol$ $Zn^{2+}$ આયનોનું $Zn_{(s)}$ માં રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે?

આજકાલ,વિદ્યુતવિભાજ્ય કોષમાં વિદ્યુતનો જથ્થો $Q$ કેવી રીતે માપી શકાય છે?

નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પર પીગળેલા $NaCl$ ની વિદ્યુતવિભાજન પ્રક્રિયાઓ આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo